વિદ્યાસહાયક (સરકારી શિક્ષક) વર્ષ 2024ની ભરતીમાં ખોટી વિગત આપવા બાબત: મારી પત્નીએ વર્ષ 2024ની?
"વિદ્યાસહાયક (સરકારી શિક્ષક) વર્ષ 2024ની ભરતીમાં ખોટી વિગત આપવા બાબત: મારી પત્નીએ વર્ષ 2024ની સરકારી શિક્ષકની ભરતીના ફોર્મમાં ખોટી માહિતી(પરિણીત હોવા છતાં અપરિણીત)બતાવીને ભરતીના નિયમોનો ભંગ કરીને નોકરી મેળવેલ છે,આમ ખોટી માહિતી આપવી કે છુપાવવી એ ગંભીર બાબત છે.તદુપરાંત તેણીએ મારા ઉપર વર્ષ 2024માં ભરણપોષણનો કોર્ટ કેસ પણ કરેલ છે.મારી પત્નીએ 300 રૂપિયાના સોગંદનામાના આધારે(એ પણ બે વર્ષ પછી આપીને) "શરતચૂક" ગણાવીને એ સોગંદનામુ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસમાં આપેલ છે. આ બાબતને મેં SWAGAT પોર્ટલ અને CMO Gujarat પોર્ટલમાં અરજી પણ કરેલ છે તો હવે આમાં મને કાયદાકીય સલાહ આપો."
विस्तृत वैधानिक विश्लेषण एवं कानूनी प्रक्रिया
1. Legal Position & Summary
for this you can file a complain in vidhyasahayak bharti authorities regarding the issue which yiu have and moreover the offence which you are describing might not be treated as very serious offence ad your wife had already given affidavit for the same
2. Applicable Legal Framework
- Governed under the provisions of Consumer Protection Act, 2019 (CPA) and relevant procedural rules.
- Rights and remedies should be exercised in strict accordance with statutory limitation periods and jurisdictional guidelines.
3. Recommended Next Steps
1. Preserve all documentary evidence, transaction records, receipts, and correspondence.
2. Ensure any legal reply, formal notice, or application is vetted by an अधिवक्ता / वकील practicing before the competent forum.
3. If unresolved amicably, pursue statutory relief through the appropriate judicial or regulatory authority.
सक्रिय कानूनी नोटिस, पुलिस शिकायत या कोर्ट विवाद का सामना कर रहे हैं? हमारे अधिवक्ता भारत भर में मुकदमों में ग्राहकों का प्रतिनिधित्व करते हैं।